Instructions for DreamSleep® Participants

Instructor and Guide: Scientist Lalit


🧘‍♀️ Instructions for Participants

AntahKaran® Wellness & Development DreamSleep® Online Session


English

Before the Session:

  1. Choose a quiet, private space.

  2. Use a stable internet connection and a good audio device.

  3. Lie on a yoga mat, mattress, or bed (Use a bed only if you’re unable to lie down on the floor).

  4. Avoid heavy meals 1–2 hours before.

  5. Be mentally relaxed and open.

During the Session:

  • Remain still and alert.

  • Follow voice instructions.

  • Breathe naturally.

After the Session:

  • Rest for a few moments.

  • Drink water.

  • Write your experience in your Kalpdroom® Vigyan Activity Diary.

  • Optionally, you may also record your experience (video or audio) and share it with your Instructor & Guide, AntahKaran® Vaigyanik Lalit.


हिन्दी

सत्र से पहले:

  1. एक शांत और एकांत स्थान चुनें।

  2. अच्छे इंटरनेट कनेक्शन और ऑडियो डिवाइस का उपयोग करें।

  3. योगा मैट, चद्दर या बिस्तर (बिस्तर का उपयोग केवल तभी करें जब फर्श पर लेटना संभव न हो)।

  4. सत्र से 1–2 घंटे पहले भारी भोजन न करें।

  5. मानसिक रूप से शांत और खुले रहें।

सत्र के दौरान:

  • शरीर को स्थिर रखें और सतर्क रहें।

  • निर्देशित आवाज़ का पालन करें।

  • स्वाभाविक रूप से श्वास लें।

सत्र के बाद:

  • कुछ क्षण आराम करें।

  • पानी पिएं।

  • अपने अनुभव को कल्पद्रुम® विज्ञान एक्टिविटी डायरी में लिखें।

  • वैकल्पिक रूप से, आप अपने अनुभव को (वीडियो या ऑडियो के रूप में) रिकॉर्ड करके अपने प्रशिक्षक एवं मार्गदर्शक, अंतःकरण®  वैज्ञानिक ललित के साथ साझा कर सकते हैं।


ગુજરાતી

સત્ર પહેલાં:

  1. શાંત અને એકાંત સ્થળ પસંદ કરો.

  2. સારા ઇન્ટરનેટ કનેક્શન અને સારી ઓડિયો સુવિધા નો ઉપયોગ કરો.

  3. યોગા મેટ, ચાદર કે પથારી (ફ્લોરિંગ પર સૂઇ ન શકાય કે શક્ય ન હોય ત્યારે જ પથારીનો ઉપયોગ કરો) પર સૂવો.

  4. સત્રના 1–2 કલાક પહેલા ભારે ભોજન ટાળો.

  5. માનસિક રીતે શાંત અને ખુલ્લા મન સાથે રહો.

સત્ર દરમિયાન:

  • સ્થિર રહો અને જાગૃત રહો.

  • માર્ગદર્શન આપતા અવાજના નિર્દેશોનું પાલન કરો.

  • શ્વાસ કુદરતી રીતે ચાલવા દો.

સત્ર પછી:

  • થોડો આરામ લો.

  • પાણી પીવો.

  • તમારો અનુભવ કલ્પદ્રુમ® વિજ્ઞાન પ્રવૃતિ ડાયરીમાં લખો.

  • વૈકલ્પિક રૂપે, તમે તમારો અનુભવ (વિડિઓ કે ઑડિઓ રૂપે) રેકોર્ડ કરીને તમારા માર્ગદર્શક અને સુવિશેષજ્ઞ અંતઃકરણ® વૈજ્ઞાનિક લલિત સાથે શેર કરી શકો છો.