DreamSleep® Manifesto
A Consciousness Invitation
માનવ ઇતિહાસના દરેક યુગે માનવ વિકાસના નવા દ્વાર ખોલ્યા છે.
ક્યારેક માનવીએ વિદ્યુતઉર્જા અને નવું ઊર્જા-જ્ઞાન વિકસાવ્યું.
ક્યારેક ટેલિફોનથી સ્માર્ટફોન સુધી પહોંચ્યું.
ક્યારેક કમ્પ્યુટર અને ઇન્ટરનેટ દ્વારા વિશ્વને જોડ્યું.
આજે Artificial Intelligence સતત વિકસી રહી છે.
પરંતુ સૌથી મોટું અને સૌથી અવગણાયેલું ક્ષેત્ર હંમેશા એક જ રહ્યું છે,
માનવનું અંતઃકરણ (AntahKaran® Inner Framework).
- મન…
- બુદ્ધિ…
- ચિત્ત…
- અહંકાર…
આ ચાર તત્વો જ માનવ જીવનના દરેક વિચાર, નિર્ણય, ભાવના અને ક્રિયાનું મૂળ છે.
પણ દુનિયાની મોટાભાગની શિક્ષણ વ્યવસ્થાઓ અને સફળતાના મોડેલ્સ
આ આંતરિક માળખાને જેવી રીતે છે તેવી રીતે સમજ્યા વિના, અથવા વ્યક્તિને આ અંગે શિક્ષિત કર્યા વિના, આગળ ધપાવતા રહ્યા છે.
પરિણામે,
બહાર પ્રગતિ થાય છે,
પણ અંદર અસંતુલન રહે છે.
Kalpdroom® (કલ્પદ્રુમ) વિજ્ઞાન સિસ્ટમ એક Integrated Educational Framework
જેમાં માનવ વિકાસ માટે દસ વિજ્ઞાન (Ten Integrated Sciences) નું સંકલન છે.
આ આધાર પર, Yujom® AntahKaran® Excellence Vigyan અને તેની experiential practice
DreamSleep® Yog Nidra
આ જ મૂળ સમસ્યાને સ્પર્શતું એક ચેતના-આધારિત Inner Excellence Science છે.
આ કોઈ કોર્સ નથી.
આ કોઈ થેરાપી નથી.
આ કોઈ ઉપચાર પણ નથી.
આ એક એવી પ્રેક્ટિસ છે
જે વ્યક્તિને પોતાના અંતઃકરણ સાથે વધુ સજાગ રીતે જોડે છે અને તેને તાજું, સ્થિર અને જાગૃત રાખે છે.
DreamSleep® દ્વારા વ્યક્તિ ધીમે ધીમે:
- મનના વિચારોને વધુ સજાગ રીતે દિશાનિર્દેશ આપે છે
- બુદ્ધિને વધુ સ્પષ્ટ અને પરિપક્વ બનાવે છે
- ભાવનાઓને વધુ સંતુલિત અને સ્થિર બનાવે છે
- ધ્યેય પર ચિત્તને વધુ સ્થિર કરે છે
- જીવનના સંકલ્પોને ચેતનાથી સ્થાપિત કરે છે
- પોતાની ચેતનાને વૈશ્વિક સામૂહિક ચેતનાના હિત સાથે વધુ સુસંગત બનાવે છે
Kalpdroom® વિજ્ઞાન સિસ્ટમ સાથે, આ પ્રેક્ટિસ વ્યક્તિને માત્ર વ્યક્તિગત સફળતા તરફ નહીં, પરંતુ Universal–Collective Consciousness Alignment તરફ પણ આગળ વધારે છે.
DreamSleep® માં જોડાવું એટલે:
- પોતાના જીવનને વધુ સજાગ રીતે જીવવાનો નિર્ણય
- પોતાના Inner Framework ને consciously upgrade કરવાનો સંકલ્પ
- અને માનવ ચેતનાના વિકાસમાં સહભાગી બનવાનો નિર્ણય
આ વિજ્ઞાન કોઈ fee-based model નથી.
અને કોઈ free-model પણ નથી.
આ એક Participation-Based Excellence Ecosystem છે,
જ્યાં વ્યક્તિ પોતાની સમજ અને ક્ષમતા મુજબ સહભાગી બને છે,
અને આ વિજ્ઞાનને પોતાના જીવનમાં તથા પોતાના સંલગ્ન ગ્રુપ માં અર્થસભર રીતે આગળ વધારવામાં યોગદાન આપે છે.
કારણ કે શુદ્ધ ચેતનાનો વિકાસ
માત્ર વ્યવહારિક માપદંડોથી માપી શકાય તેમ નથી,
અને યોગદાન વગર પણ તે ઊંડાઈથી સ્થિર થતો નથી.
તે જાગૃત સહભાગિતાથી જ વિકસે છે.
જો તમે જીવનમાં માત્ર સફળતા નહીં,
પણ સ્પષ્ટતા, સ્થિરતા, આંતરિક શક્તિ અને ચેતનાનો વિકાસ શોધી રહ્યા છો,
તો કદાચ આ વિજ્ઞાન સિસ્ટમ અને વિજ્ઞાન યાત્રા તમારા માટે છે.
DreamSleep® Yog Nidra ફક્ત એક practice જ નથી.
આ એક Lifelong Consciousness Journey છે.
અને દરેક મોટી યાત્રા શરૂ થાય છે
એક જ નિર્ણયથી: સજાગ બનવાનો નિર્ણય.
Yujom® AntahKaran® Excellence Vigyan
DreamSleep® Yog Nidra
Where Inner Framework evolves and Consciousness awakens.
“આ જગતમાં જો કોઈ વસ્તુ ખરેખર મૂલ્યવાન હોય,
તો તે છે વ્યક્તિનું પોતાનું અંતઃકરણ —
અને મૂલ્યવાનમાં પણ અતિશય મૂલ્યવાન છે તેનું જાગૃત અંતઃકરણ।
વ્યક્તિ પોતાના અંતઃકરણ દ્વારા
જીવનનું વાસ્તવિક સપનું જોઈ શકે છે,
તે પૂર્ણ કરવાનો સંકલ્પ કરી શકે છે,
અને તેને સાકાર પણ કરી શકે છે।
અંતઃકરણને ઉત્કૃષ્ટ અને જાગૃત રાખવા માટેનું પ્રેક્ટિકલ વિજ્ઞાન છે
Yujom® DreamSleep® Yognidrasana®।
આ કોઈ સ્વપ્ન-નિદ્રા નથી।
આ છે 4Yog® Conscious Sleep for Conscious Action —
જે વ્યક્તિને તેના જીવનના વાસ્તવિક સપનાઓને સાકાર કરવા માટે આંતરિક રીતે સક્ષમ બનાવે છે।”
— અંતઃકરણ વિજ્ઞાની લલિત
(શુદ્ધ ચૈતન્ય આધ્યાત્મિક વિજ્ઞાની)
DreamSleep® — A 4Yog® Conscious Dynamic Sleep
to Awaken the Excellence of the Antahkarana
and Fulfill Life’s Real Dreams.
“Awaken Your Antahkarana.
Realize the Dreams of Your Life.”
વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરો:
AntahKaran® Scientist Lalit
Yujom® Life Science | 📍 Yujom® Vigyan House, Surat, India
WhatsApp: +91-96389-79999
