🧘♀️ Instructions for Participants
AntahKaran® Wellness & Development DreamSleep® Online Session
English
Before the Session:
Choose a quiet, private space.
Use a stable internet connection and a good audio device.
Lie on a yoga mat, mattress, or bed (Use a bed only if you’re unable to lie down on the floor).
Avoid heavy meals 1–2 hours before.
Be mentally relaxed and open.
During the Session:
Remain still and alert.
Follow voice instructions.
Breathe naturally.
After the Session:
Rest for a few moments.
Drink water.
Write your experience in your Kalpdroom® Vigyan Activity Diary.
Optionally, you may also record your experience (video or audio) and share it with your Instructor & Guide, AntahKaran® Vaigyanik Lalit.
हिन्दी
सत्र से पहले:
एक शांत और एकांत स्थान चुनें।
अच्छे इंटरनेट कनेक्शन और ऑडियो डिवाइस का उपयोग करें।
योगा मैट, चद्दर या बिस्तर (बिस्तर का उपयोग केवल तभी करें जब फर्श पर लेटना संभव न हो)।
सत्र से 1–2 घंटे पहले भारी भोजन न करें।
मानसिक रूप से शांत और खुले रहें।
सत्र के दौरान:
शरीर को स्थिर रखें और सतर्क रहें।
निर्देशित आवाज़ का पालन करें।
स्वाभाविक रूप से श्वास लें।
सत्र के बाद:
कुछ क्षण आराम करें।
पानी पिएं।
अपने अनुभव को कल्पद्रुम® विज्ञान एक्टिविटी डायरी में लिखें।
वैकल्पिक रूप से, आप अपने अनुभव को (वीडियो या ऑडियो के रूप में) रिकॉर्ड करके अपने प्रशिक्षक एवं मार्गदर्शक, अंतःकरण® वैज्ञानिक ललित के साथ साझा कर सकते हैं।
ગુજરાતી
સત્ર પહેલાં:
શાંત અને એકાંત સ્થળ પસંદ કરો.
સારા ઇન્ટરનેટ કનેક્શન અને સારી ઓડિયો સુવિધા નો ઉપયોગ કરો.
યોગા મેટ, ચાદર કે પથારી (ફ્લોરિંગ પર સૂઇ ન શકાય કે શક્ય ન હોય ત્યારે જ પથારીનો ઉપયોગ કરો) પર સૂવો.
સત્રના 1–2 કલાક પહેલા ભારે ભોજન ટાળો.
માનસિક રીતે શાંત અને ખુલ્લા મન સાથે રહો.
સત્ર દરમિયાન:
સ્થિર રહો અને જાગૃત રહો.
માર્ગદર્શન આપતા અવાજના નિર્દેશોનું પાલન કરો.
શ્વાસ કુદરતી રીતે ચાલવા દો.
સત્ર પછી:
થોડો આરામ લો.
પાણી પીવો.
તમારો અનુભવ કલ્પદ્રુમ® વિજ્ઞાન પ્રવૃતિ ડાયરીમાં લખો.
વૈકલ્પિક રૂપે, તમે તમારો અનુભવ (વિડિઓ કે ઑડિઓ રૂપે) રેકોર્ડ કરીને તમારા માર્ગદર્શક અને સુવિશેષજ્ઞ અંતઃકરણ® વૈજ્ઞાનિક લલિત સાથે શેર કરી શકો છો.

AntahKaran® Wellness & Development DreamSleep® Online Session