perception is like a problem solving

Problem solving (સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા)

Helmholtz મુજબ, perception માત્ર આંખમાંથી મળેલી sensory informationની સીધી નકલ નથી. Sensory information ઘણી વખત અધૂરી અથવા ambiguous હોય છે. તેથી મગજ:

  1. મળેલી sensory informationનું વિશ્લેષણ કરે છે,
  2. ભૂતકાળના અનુભવનો ઉપયોગ કરે છે,
  3. અચેતન અનુમાન કરે છે,
  4. અને stimulusનું સૌથી સંભવિત કારણ નક્કી કરે છે.

આ પ્રક્રિયા સમસ્યા ઉકેલવા જેવી હોવાથી Helmholtzએ perceptionને problem solving સાથે સરખાવ્યું.

Incomplete sensory information + past experience + unconscious inference → most likely perception

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *