‘कल्पद्रुम विज्ञान प्रणाली’ का उद्देश्य
‘કલ્પદ્રુમ વિજ્ઞાન સિસ્ટમ’ નો ઉદ્દેશ્ય
- व्यक्तिगत रचनात्मक क्षमताओं का विकास करना।
- समस्याओं को समझने और उन्हें हल करने के लिए नए विचार उत्पन्न करने की क्षमता विकसित करना।
- मानसिक, भावनात्मक, बौद्धिक, सामाजिक, सांस्कृतिक और आध्यात्मिक कल्याण का विकास करना।
- ‘प्रज्ञा – संज्ञानात्मक बुद्धि (लाभकारी कार्य), विवेक (सच्चा ज्ञान), भावनात्मक संस्कृति और इच्छाशक्ति’ के मार्ग पर प्रगति का मार्ग प्रशस्त करना।
- ‘मानसिक, भावनात्मक और शारीरिक’ तनाव से राहत दिलाने में मदद करना।
- काम या पढ़ाई में एकाग्रता बनाए रखने या बढ़ाने में मदद करना।
- ‘बेकार के डर और चिंता, उदासी और हीन भावना’ से बचने या उसे खत्म करने में मदद करना।
- काम और जीवन में विश्वास, आत्मविश्वास, उत्साह और खुशी बढ़ाएं और जीवन संतुलन बनाए रखने में मदद करें।
- मनोदैहिक और मनोदैहिक रोगों को रोकने या समाप्त करने में सहायता करना।
- एक बेहतर, उज्जवल भविष्य और बेहतर जीवन के लिए मूल कारण को बदलने और साकार करने में सहायता करना।
- व्यक्तिगत और पारिवारिक जीवन में आध्यात्मिकता, भव्यता, दिव्यता और भौतिकता का संतुलन बनाए रखना।
- ‘सांस्कृतिक, पारिवारिक, सामाजिक, राष्ट्रीय और आध्यात्मिक’ मूल्यों की रक्षा, पोषण और विकास करना तथा अंतर-पीढ़ीगत विकास को बनाए रखना।
- अंतःकरण (मन, बुद्धि, विवेक और अहंकार) को नियंत्रित कर सकती हैं।
- आंतरिक एवं बाह्य परिस्थितियों में स्थिर रह सकती हैं।
- आत्म-अनुशासन बनाए रख सकती हैं।
- जागरूक रह सकती हैं।
- विचारों का अवलोकन कर सकती हैं.
- लाभकारी निर्णय शक्ति बढ़ा सकती हैं।
- भावनाओं पर नियंत्रण रख सकती हैं.
- विशिष्ट लक्ष्य और संकल्प स्थापित करसकती हैं।
- ध्यान पढ़ाई या काम पर केंद्रित कर सकती है।
- सर्वांगीण विकास कर सकती है।
‘કલ્પદ્રુમ વિજ્ઞાન સિસ્ટમ’ નો ઉદ્દેશ્ય
- વ્યક્તિગત સર્જનાત્મક ક્ષમતાઓનો વિકાસ કરવો.
- સમસ્યાઓને પકડવાની અને સમજવાની તથા તેને ઉકેલવા માટે નવા વિચારો પેદા કરવાની’ ક્ષમતા વિકસાવવી.
- માનસિક, ભાવનાત્મક, બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સુખાકારીનો વિકાસ કરવો.
- ‘પ્રજ્ઞાત્મક બુદ્ધિ (લાભકારક કર્મ), શાણપણ (યથાર્થ જ્ઞાન), ભાવનાત્મક સંસ્કૃતિ અને ઇચ્છા(સંકલ્પ) શક્તિ’ ના માર્ગ તરફ આગળ વધવા માટે રસ્તો સરળ કરવો.
- ‘માનસિક, ભાવનાત્મક અને શારીરિક’ તણાવમાંથી રાહત મેળવવામાં મદદ કરવી.
- કાર્ય કે અભ્યાસમાં એકાગ્રતા જાળવી રાખવામાં કે વધારવામાં મદદ કરવી.
- ‘નકામા ભય અને ચિંતા તથા વિષાદ અને લઘુતાગ્રંથિ’ થી બચવા કે દૂર કરવામાં મદદ કરવી.
- કાર્ય અને જીવનમાં શ્રદ્ધા, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને આનંદ વધારવો અને જીવનનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરવી.
- મનોદૈહિક અને દેહમાનસિક રોગોને થી રક્ષા કરવામાં કે તેને દૂર કરવામાં મદદ કરવી.
- વધુ સારા ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી જીવન માટેના મૂળ કારણને પરિવર્તિત કરવામાં મદદ કરવામાં તેમજ તેને સાકાર કરવામાં મદદ કરવી.
- વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં આધ્યાત્મિકતા, ભવ્યતા, દિવ્યતા અને ભૌતિકતા નું સંતુલન જાળવી રાખવું.
- ‘સાંસ્કૃતિક, કૌટુંબિક, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક’ મૂલ્યોનું રક્ષણ, સંવર્ધન અને વિકાસ કરવો તેમજ પેઢી-દર-પેઢી વિકાસને જાળવી રાખવો.
- અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) નું સંચાલન કરી શકે છે.
- આંતરિક અને બાહ્ય પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે.
- સ્વ-શિસ્ત જાળવી શકે છે.
- જાગૃત રહી શકે છે.
- વિચારોનું અવલોકન કરી શકે છે.
- લાભદાયક નિર્ણય શક્તિમાં વધારો કરી શકે છે.
- લાગણીને નિયંત્રિત કરી શકે છે.
- ચોક્કસ લક્ષ્યો અને સંકલ્પો સ્થાપિત કરી શકે છે.
- અભ્યાસ કે કાર્ય પર પોતાનું ધ્યાન વધારી શકે છે.
- સર્વાંગી વિકાસ કરી શકે છે.
Scientific Benefits of the Live DreamSleep® Yognidra
“Yoga Nidra has many benefits. Yoga Nidra is a yogic sleep method given by Indian sages. Its benefits are achieved only by live practice.”

Scientist Lalit
Researcher, the DreamSleep® Yognidra




