Kalpdroom
Personal Conscience & Consciousness Development Meditation Tool
Kalpdroom is the first scientific wonder of the personal inner world.
This is not a simple symbol like others, the personal Kalpdroom created by me for anyone is a scientific symbol of one’s personal conscience and consciousness. The unique Kalpdroom I have created for that person is a great scientific wonder of that person’s personal inner world.
कल्पद्रुम
व्यक्तिगत अंतःकरण एवं चेतना विकास ध्यान उपकरण
कल्पद्रुम व्यक्तिगत आन्तरिक जगत का प्रथम वैज्ञानिक आश्चर्य है।
यह दूसरों की तरह कोई साधारण प्रतीक नहीं है, मेरे द्वारा किसी के लिए बनाया गया व्यक्तिगत कल्पद्रुम उसकी व्यक्तिगत अंतरात्मा और चेतना का वैज्ञानिक प्रतीक है। मैंने उस व्यक्ति के लिए बनाया हुआ अनोखा कल्पद्रुम, उस व्यक्ति की व्यक्तिगत आंतरिक दुनिया का एक महान वैज्ञानिक आश्चर्य है।
કલ્પદ્રુમ
વ્યક્તિગત અંતઃકરણ અને ચેતના વિકાસ ધ્યાન સાધન
કલ્પદ્રુમ એ વ્યક્તિગત આંતરિક વિશ્વનું પ્રથમ વૈજ્ઞાનિક અજાયબી છે.
આ અન્યોની જેમ સાદું પ્રતીક નથી, મારા દ્વારા કોઈ પણ વ્યક્તિ માટે બનાવેલ વ્યક્તિગત કલ્પદ્રુમ એ વ્યક્તિની વ્યક્તિગત અંતરાત્મા અને ચેતનાનું વૈજ્ઞાનિક પ્રતીક છે. મેં જે તે વ્યક્તિ માટે નિર્માણ કરી આપેલું યુનિક કલ્પદ્રુમ એ તે વ્યક્તિના વ્યક્તિગત આંતરિક જગતનું એક મહાન વૈજ્ઞાનિક આશ્ચર્ય છે.
Get Kalpdroom for you