Shopping cart

empty-cart

Your Cart is empty

Go To Course

DreamSleep® Yognidrasana®

'Dur Kare Stress, Rakhe Relax'®

20+ Personal Scientific Benefits

Scientific Benefits of the DreamSleep® Yognidrasana®

ડ્રિમસ્લિપ® યોગનિદ્રાસન® ના વૈજ્ઞાનિક લાભ

Benefits for All - બધા માટે લાભ

Stress relief - તણાવ થી રાહત..

Deep physical rest and relaxation - ગાઢ શારીરિક આરામ અને આરામ.

Development of learning ability - શીખવાની ક્ષમતાનો વિકાસ.

Development of ability of students to assimilate knowledge spontaneously - જ્ઞાન સ્વયંભૂ આત્મસાત કરવાની વિદ્યાર્થીઓની ક્ષમતા નો વિકાસ.

Development of memory function - સ્મૃતિ કાર્યશીલતા (મેમરી ફંક્શન) નો વિકાસ.

Integration of both hemispheres of the brain - મગજના બંને ગોળાર્ધનું એકીકરણ

Development of the ability to acquire knowledge without huge effort and to awaken it without blockage - અતિ ભારે પ્રયત્નો વિના જ્ઞાન પ્રાપ્ત કરવાની અને અવરોધ વિના તેને જાગૃત કરવાની ક્ષમતાનો વિકાસ

Development of recall power as well as photographic memory - યાદશક્તિ (રિકોલ પાવર) તેમજ ફોટોગ્રાફિક મેમરીનો વિકાસ

Increasing ability to speak & learn foreign languages - વિદેશી ભાષાઓ બોલવાની અને શીખવાની ક્ષમતામાં વધારો

Development of receptivity and ability to concentrate - ગ્રહણશીલતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાનો વિકાસ.

Awaken the joy of learning - શીખવાના આનંદ ને જગાડવો.

Development of the ability to concentrate for self-discipline and inner discovery - સ્વ-શિસ્ત અને આંતરિક શોધ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાનો વિકાસ.

Development of psychic receptivity & extrasensory perception - માનસિક ગ્રહણશીલતા અને અતીન્દ્રિય અવધારણાનો વિકાસ.

Future Physical Health and Wellness - ભાવી શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારી.

Preserves and enhancement of natural abilities - કુદરતી ક્ષમતાઓનું સંરક્ષણ અને સંવર્ધન.

Development of creative faculties (skills) to learn & teach - શીખવાની અને શીખવવાની સર્જનાત્મક કુશળતાનો વિકાસ.

Establishment of definite goals and resolutions - નિશ્ચિત લક્ષ્યો અને સંકલ્પોની સ્થાપના.

Self-awakening development to observe thoughts - વિચારોનું અવલોકન કરવા માટે આત્મિક-જાગૃતિનો વિકાસ.

Awakening and development of profitable intelligence - લાભદાયક બુદ્ધિમત્તાની જાગૃતિ અને વિકાસ.

Development of faith and confidence towards gainful karma (good deeds) - લાભદાયક કર્મ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો વિકાસ.

Purification of Chit (Consciousness) - ચિત્તની શુદ્ધિ.

Development of internal-external virtues - આંતર-બાહ્ય સદ્દગુણોનો વિકાસ.

Development of social well-being - સામાજિક સુખાકારીનો વિકાસ.

Development of cultural well-being - સાંસ્કૃતિક સુખાકારીનો વિકાસ.

Development of spiritual knowledge (self-knowledge) (Parãvidyã) - આધ્યાત્મિક વિદ્યા (પરાવિદ્યા) (આત્મજ્ઞાન) નો વિકાસ.

This practice can be done with other traditional and modern methods of Treatment - સારવારની અન્ય પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓ સાથે આ અભ્યાસ કરી શકાય છે.

Beneficial in both acute and chronic conditions, especially for degenerative and stress related conditions - તીવ્ર અને ક્રોનિક બંને સ્થિતિમાં ફાયદાકારક, ખાસ કરીને ડીજનરેટિવ અને તાણ સંબંધિત પરિસ્થિતિઓ માટે.

Relief from headache - માથાના દુઃખાવાથી રાહત.

Relief from stomach cramps - પેટના ખેંચાણ(દર્દ)થી રાહત.

Relief from Anxiety - ચિંતાથી રાહત.

Beneficial in hypertension - હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન)માં ફાયદાકારક.

Beneficial in heart (cardiovascular) disease - હૃદય (કાર્ડિયોવાસ્ક્યુલર) રોગમાં ફાયદાકારક.

Beneficial in arthritis - સંધિવા (આર્થરાઈટીસ)માં ફાયદાકારક.

Beneficial in asthma - અસ્થમા (શ્વસનતંત્રના રોગ)માં ફાયદાકારક.

Beneficial in alexithymia - એલેક્સિથિમીઆમાં ફાયદાકારક.

Beneficial in peptic ulcer - પેટ (જઠર)નાં ચાંદા(પેપ્ટીક અલ્સર)માં ફાયદાકારક.

Beneficial in colitis - આંતરડાનાં રોગ(કોલાઈટીસ)માં ફાયદાકારક.

Beneficial in cancer - કેન્સરમાં ફાયદાકારક.

Beneficial in migraine headaches - માઈગ્રેનનાં માથાનાં દુઃખાવામાં ફાયદાકારક.

Beneficial in Insomnia & sleep disturbances - અનિદ્રા અને ઊંઘની ખલેલમાં ફાયદાકારક.

Helpful to curb excessive consumption of coffee, cigarettes and alcohol - કોફી, સિગારેટ અને દારૂનાં વધુ પડતા સેવનને રોકવામાં મદદરૂપ.

Helpful in drug abuse & addiction treatment - Helpful in drug abuse & addiction treatment.

In Chronic diseases; - જૂની બિમારીઓમાં;

Helpful to maintaining pain moderately - પીડાને સાધારણ રાખવામાં મદદરૂપ.

Partially helpful to relieve feelings of despair & depression - • નિરાશા અને હતાશાની લાગણીઓને દૂર કરવા માટે આંશિક સહાયક.

Useful in reducing requirements for analgesic, hypnotic and sedative drugs - એનાલ્જેસિક, હિપ્નોટિક અને શામક દવાઓ માટેની આવશ્યકતાઓને ઘટાડવામાં ઉપયોગી.

Pain relief by stimulating the pituitary gland - પીટ્યુટરી ગ્રંથીનાં ઉત્તેજન દ્વારા દર્દમાં રાહત.

Beneficial in diabetes, better control in fluctuating blood glucose and symptoms associated with diabetes - ડાયાબિટીસ (મધુમેહ)માં ફાયદાકારક (લોહીની શર્કરાનાં ઉતાર-ચઢાવ અને મધુમેહ સાથે જોડાયેલ લક્ષણોમાં સારું નિયંત્રણ).

In Pregnancy; - ગર્ભાવસ્થામાં;

Intra-uterine growth and development - • ગર્ભાશય આંતરિક વૃદ્ધિ અને વિકાસ.

For natural childbirth; - કુદરતી પ્રસુતિ માટે;

Less anxiety and less pain during labour-pain and delivery - પ્રસુતિ-વેદના તેમજ પ્રસવ દરમ્યાન ઓછી ચિંતા અને ઓછું દર્દ.

In Menstrual disorder; - માસિક ધર્મ વિકારમાં;

Relief pain associated with dysmenorrhoea and menstrual dysfunction - ડિસમેનોરીયા અને માસિક ધર્મ સંબંધિત પીડાથી રાહત.

Becoming more self-assured - વધુ આત્મનિર્ભર બનવું.

Becoming more creative - વધુ રચનાત્મક બનવું.

Developing power to express oneself more easily - સ્વયં પોતાને વધુ સરળતાથી રજુ કરવાની શક્તિનો વિકાસ.

Development of the power to catch problems and generate new ideas to solve it - સમસ્યાઓને પારખવાની જાગૃતિ અને નવા વિચારોને ઉત્પન્ન કરવાની શક્તિનો વિકાસ.

Development of capabilities to recognizing and managing problems - સમસ્યાઓને પારખવાની અને સંચાલિત કરવાની ક્ષમતાઓનો વિકાસ.

Helpful to maintaining good health - સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ.

Self-confident, active and self-dependent lifestyle - આત્મવિશ્વાસ સભર, સક્રિય અને આત્મ-નિર્ભર જીવન શૈલી.

Maintaining communication ability - વાતચીત કરવાની ક્ષમતાની જાળવણી.