Your Cart is empty
Go To Shopહું, મારું અંતઃકરણ® અને મારી ડ્રિમસ્લિપ® – વિદ્યાર્થીઓ માટે – એક મહિનાનો કોર્સ
હું, મારું અંતઃકરણ® અને મારી ડ્રિમસ્લિપ® – વિદ્યાર્થીઓ માટે – ગુજરાતી
આ એક મહિનાના ઓનલાઈન વિડીયો કોર્સમાં નીચેની વસ્તુ શામેલ છે.
કુલ રેકોર્ડેડ વિડીયો સેશન્સ: છ
Lesson 1: હું કોણ છું?: એક સેશન (રેકોર્ડેડ)
Lesson 2: હું અને મારું અંતઃકરણ: એક સેશન (રેકોર્ડેડ)
Practice 1: ડ્રિમસ્લિપ સેશન્સ 1, એક સેશન (રેકોર્ડેડ)
Practice 2: ડ્રિમસ્લિપ સેશન્સ 2, એક સેશન (રેકોર્ડેડ)
Practice 3: ડ્રિમસ્લિપ સેશન્સ 3, એક સેશન (રેકોર્ડેડ)
Practice 4: ડ્રિમસ્લિપ સેશન્સ 4, એક સેશન (રેકોર્ડેડ)
યુનિક કલ્પદ્રુમ (સોફ્ટ કોપી – pdf): એક (વ્યક્તિગત નામ અને કોડ સાથે)
તમને મોકલેલ વ્યક્તિગત કલ્પદ્રુમ pdf ની કલર પ્રિન્ટ કરાવી, તેને લેમિનેશન કરાવી લેવી. ટેબલ પર રાખવી. જ્યારે પણ આ વિજ્ઞાનને જાણો છો, સમજો છો કે લાગુ કરો છો ત્યારે તમારા પોતાના વ્યક્તિગત કલ્પદ્રુમને ધ્યાનમાં રાખીને સમજવું.