તમારા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત અગત્યની વાસ્તવિક વાત
“મોટાભાગના પેરન્ટ્સ ની સૌથી મોટી ભૂલ એ હશે કે ‘પોતે દીર્ઘ દ્રષ્ટિથી ન જોઈને, કલ્પદ્રુમ®© વિજ્ઞાન જેવી અનન્ય રક્ષાત્મક સર્વાંગી જીવન વિજ્ઞાન પ્રણાલી સાથે નહીં જોડ્યા હોય!”, કેમ કે, વિશ્વ અત્યંત રફ્તારથી આગળ વધી રહ્યું છે ત્યારે તેમનું અંતઃકરણ સુદૃઢ, સક્ષમ, સુવિકસિત અને સ્વસ્થ રાખવું અનિવાર્ય બનશે!
મોટા ભાગના પેરેન્ટ્સ પોતે ઓવર-કોનફિડેન્સ(વધુ પડતાં આત્મવિશ્વાસ) માં રહીને એ જોવાનું ચૂકી જાય છે કે તેઓ પોતાના બાળકને શું નથી આપી રહ્યા!
2016 થી મેં એ નોંધ્યું છે કે, મોટા ભાગના પેરેન્ટ્સ પોતાના ધન, પ્રતિષ્ઠા કે બૌદ્ધિક અહંકાર ને પોષવા માટે પોતાને બધી જ ખબર છે અથવા તો બધુ બરાબર જ ચાલે છે આ ભ્રમમાં કે વધુ પડતાં લોભમાં પોતાના સંતાનોની અંદર રહેલી બૌદ્ધિક સંપદા ને વિકસિત કરવા માટે કોઈ વિશેષ વૈજ્ઞાનિક સિસ્ટમ ને જાણવા પ્રયત્ન કરતા જ નથી કે જેમાં તેઓ નથી જાણતા એવું ઘણું બધુ હોય છે, કે જે તેમના સંતાનોના વિકાસ માટે ચુકાઈ જતું હોય છે.
હું દરેક ખાનદાન અને શાણા પેરેન્ટ્સ ને ભલામણ કરીશ કે તેઓ પોતાની પ્રકૃતિ નો ભોગ પોતાના બાળકોને ન બનાવે. પોતાના ધન, પ્રતિષ્ઠા કે બુદ્ધિનો અહંકાર છોડીને, લોભ છોડીને આવી કોઈ અનન્ય વિજ્ઞાન સિસ્ટમમાં જોડે કે જેનાથી તેમના સંતાનને અન્યાય ન થાય.
કૃપા કરીને આ પોસ્ટ તમારા વાલીપણા જૂથો સાથે તેમના બાળકોના લાભ માટે શેર કરો.