Objectives of the Courses:
- To develop the creative ability of the person.
- To develop the individual’s ability to ‘apprehend/solve problems and generate new ideas’.
- To develop the mental, emotional, intellectual, social, cultural and spiritual well-being of the individual.
- To give a scientific path of ‘intelligence (karma), wisdom (knowledge), emotional culture, and will power’ to the individual.
- To help the individual to get relief from mental, emotional and physical stress.
- To increase a person’s concentration in work or study.
- To help the individual overcome fear, anxiety and inferiority.
- To increase self-confidence, enthusiasm, joy and faith in one’s work and life.
- To help the individual to overcome or prevent psychosomatic and somatopsychic diseases.
- To help the individual to transform the root cause for a better future and all round – holistic life.
Expected Outcomes of the Courses:
- A person can manage his/her own AntahKaran® (Mind, Intellect, Consciousness & Ego)
- A person can remain stable in inner and outer situations around him/her.
- A person can able to maintain self-discipline.
- A person can remain self-awaken.
- A person can to observe thoughts.
- A person can increase his/her decision power.
- A person can control his/her emotions and ego.
- A person can establish definite goals and resolutions.
- A person can increase his/her focus on study or work.
- A person can develop his/her spiritual development.
कोर्स के उद्देश्य:
- व्यक्ति की रचनात्मक क्षमता का विकास करना।
- ‘समस्या को पकड़ने/समाधान करने और नए विचार उत्पन्न करने’ की व्यक्ति की क्षमता को विकसित करना।
- व्यक्ति की मानसिक, भावनात्मक, बौद्धिक, सामाजिक, सांस्कृतिक और आध्यात्मिक सुखाकारी का विकास करना।
- व्यक्ति को बुद्धि (कर्म), प्रज्ञा (ज्ञान), भावनात्मक संस्कृति, और इच्छा (संकल्प) शक्ति’ का वैज्ञानिक मार्ग देना।
- मानसिक, भावनात्मक और शारीरिक तनाव से राहत दिलाने में व्यक्ति को मदद करना।
- काम या अध्ययन में व्यक्ति का ध्यान बढ़ाना।
- डर, चिंता और हीनता को दूर करने में व्यक्ति की मदद करना।
- व्यक्ति के कार्य और जीवन में आत्मविश्वास, उत्साह, आनंद और श्रद्धा को बढ़ाना।
- मनोदैहिक और दैहिक-मनोवैज्ञानिक रोगों को दूर करने में या इससे बचने में व्यक्ति को मदद करना।
- बेहतर भविष्य और सर्वांगीण जीवन के लिए मूल कारण को परिवर्तित करने में व्यक्ति की मदद करना।
कोर्स के अपेक्षित परिणाम:
- व्यक्ति अपने अंतःकरण® (मन, बुद्धि, चिंतनशील चेतना और अहंकार) (आंतरिक स्थितियों) का प्रबंधन कर सकता है।
- व्यक्ति अपने आस-पास की आंतरिक और बाहरी स्थितियों में स्थिर रह सकता है।
- व्यक्ति आत्म-अनुशासन बनाए रखने में सक्षम हो सकता है।
- व्यक्ति आत्म-जागृत रह सकता है।
- व्यक्ति विचारों का अवलोकन कर सकता है।
- व्यक्ति अपनी निर्णय शक्ति को बढ़ा सकता है।
- व्यक्ति अपनी भावनाओं और अहंकार को नियंत्रित कर सकता है।
- व्यक्ति निश्चित लक्ष्य और संकल्प स्थापित कर सकता है।
- व्यक्ति अध्ययन या काम पर अपना ध्यान बढ़ा सकता है।
- व्यक्ति अपना आध्यात्मिक विकास कर सकता है।
કોર્સના ઉદ્દેશ્યો:
- વ્યક્તિની સર્જનાત્મક ક્ષમતાનો વિકાસ કરવો.
- ‘સમસ્યાઓને સમજવા/ ઉકેલવાની અને નવા વિચારો પેદા કરવાની’ વ્યક્તિની ક્ષમતા વિકસાવવી.
- વ્યક્તિની માનસિક, ભાવનાત્મક, બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સુખાકારીનો વિકાસ કરવો.
- વ્યક્તિને ‘બુદ્ધિ (કર્મ), શાણપણ (જ્ઞાન), ભાવનાત્મક સંસ્કૃતિ અને ઇચ્છા(સંકલ્પ) શક્તિ’નો વૈજ્ઞાનિક માર્ગ આપવો.
- વ્યક્તિને માનસિક, ભાવનાત્મક અને શારીરિક તણાવમાંથી રાહત મેળવવામાં મદદ કરવી.
- કાર્ય કે અભ્યાસમાં વ્યક્તિની એકાગ્રતા વધારવી.
- ભય, ચિંતા અને હીનતા દૂર કરવામાં વ્યક્તિને મદદ કરવી.
- વ્યક્તિના કાર્ય અને જીવનમાં આત્મવિશ્વાસ, ઉત્સાહ, આનંદ અને વિશ્વાસ વધારવો.
- મનોવૈજ્ઞાનિક અને દેહમાનસિક રોગોને દૂર કરવામાં અથવા તેને રોકવામાં વ્યક્તિને મદદ કરવી.
- વધુ સારા ભવિષ્ય અને સર્વાંગી જીવન માટેના મૂળ કારણને પરિવર્તિત કરવામાં વ્યક્તિને મદદ કરવી.
કોર્સના અપેક્ષિત પરિણામો:
- વ્યક્તિ પોતાના અંતઃકરણ(મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર)નું સંચાલન શકે છે.
- વ્યક્તિ તેની આસપાસની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓમાં સ્થિર રહી શકે છે.
- વ્યક્તિ સ્વ-શિસ્ત જાળવી શકે છે.
- વ્યક્તિ સ્વયં જાગૃત રહી શકે છે.
- વ્યક્તિ વિચારોનું અવલોકન કરી શકે છે.
- વ્યક્તિ તેની નિર્ણય શક્તિ વધારી શકે છે.
- વ્યક્તિ પોતાની લાગણીઓ અને અહંકારને નિયંત્રિત કરી શકે છે.
- વ્યક્તિ ચોક્કસ લક્ષ્યો અને સંકલ્પો સ્થાપિત કરી શકે છે.
- વ્યક્તિ અભ્યાસ કે કાર્ય પર પોતાનું ધ્યાન વધારી શકે છે.
- વ્યક્તિ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી શકે છે.
Objectives & Expected Outcomes of the Courses